| Top: World: Gujarati: કળા: સાહિત્ય:
See also:
| This category in other languages: | | |
| Albanian (17) |
Arabic (208) |
Armenian (21) |
| Asturian (2) |
Azerbaijani (9) |
Bangla (3) |
| Basque (76) |
Bosnian (13) |
Breton (6) |
| Bulgarian (81) |
Catalan (1,063) |
Chinese Simplified (346) |
| Chinese (175) |
Croatian (21) |
Czech (191) |
| Danish (4,500) |
Dutch (625) |
English (26,477) |
| Esperanto (969) |
Estonian (7) |
Farsi (42) |
| Finnish (78) |
French (3,056) |
Frisian (3) |
| Galician (46) |
German (6,705) |
Hebrew (46) |
| Hindi (123) |
Hungarian (85) |
Icelandic (6) |
| Indonesian (9) |
Irish (4) |
Italian (2,082) |
| Japanese (2,516) |
Kannada (2) |
Kazakh (1) |
| Korean (23) |
Kurdish (16) |
Lithuanian (45) |
| Marathi (3) |
Norwegian (1,154) |
Polish (381) |
| Portuguese (259) |
Punjabi (14) |
Romanian (176) |
| Russian (1,082) |
Sardinian (51) |
Scots Gaelic (5) |
| Serbian (52) |
Slovak (22) |
Spanish (3,814) |
| Swedish (751) |
Tagalog (18) |
Taiwanese (8) |
| Tatar (3) |
Telugu (26) |
Thai (4) |
| Turkish (333) |
Ukrainian (88) |
Vietnamese (7) |
| Welsh (5) |
|
- કેસુડાં - ગુજરાતી સાહિત્યનુ અગ્રણી ઓનલાઈન સામાયિક. અહીં કવિતાઓ, વાર્તાઓ, લેખો ઉપરાંત ચિત્રો અને ફોટોગ્રાફ્સ પણ સ્થાન પામે છે.
- ઝાઝી.કોમ - ગુજરાતી સાહિત્યની અગ્રગણ્ય વેબસાઈટ. કાવ્યો, લેખો, વાર્તાઓ ઈત્યાદિની સુરુચિપૂર્વક રજૂઆત. હવે સાહિત્ય ઉપરાંત સમાચાર, ઈ-કાર્ડ જેવા ઈતર વિભાગો પણ ઉપલબ્ધ છે.
- પુસ્તકાલય.કોમ - આ વેબપુસ્તકાલય PDF ફોરમેટમાં જયંતીભાઈ પટેલની પોતાની રચનાઓ ઉપરાંત બીજા લેખકોની રચનાઓ, ટુચકા અને વાનગીની રેસિપીઓ ધરાવે છે.
- રતિલાલ 'અનીલ' ઓનલાઈન - સૂરતના સાહિત્યકાર રતિલાલ 'અનિલ'ની વેબસાઈટ. રતિલાલ 'અનિલ'નાં ખ્યાતનામ ચાંદરણાં અને મરકલાં ઉપરાંત એમના લલિત નિબંધો, મુક્તકો અને લેખો.
- રીડ ગુજરાતી.કોમ - ગુજરાતી કવિતા, લેખો, વાર્તાઓ, ટુચકા વગેરે રજુ કરતુ વડોદરાથી પ્રકાશિત ઓનલાઈન માસિક. ભવિષ્યમાં ગુજરાતી વાચકો માટે ઈ-લાયબ્રેરી શરુ કરવાના છે.
- શબ્દપ્રીત - જાણીતા લેખક વિચારક ભૂપેન વડોદરિયાની અઠવાડિક કટાર બ્લોગ સ્વરૂપે.
- સાઉથ એશિયન લિટરરી રેકોર્ડીંગ પ્રોજેક્ટ ગુજરાતી સાહિત્યકારોના રેકોર્ડિંગ - સાઉથ એશિયન લિટરરી રેકોર્ડીંગ પ્રોજેક્ટ હેઠળ લાયબ્રેરી ઓફ કોંગ્રેસે ભારતીય સાહીત્યકારોની રચનાઓ એમના પોતાના અવાજમાં રેકોર્ડ કરીને વેબ પર મૂકી છે. ગુજરાતીના બે સાહીત્યકારનો સમાવેશ કરાયો છે - સુરેશ દલાલ (પધ્ય) અને વર્ષા અડલજા (ગધ્ય).
|
|